ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 8.2 ટકાનો વધારો નોંધાયો
Live TV
-
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના સકલ ઘરેલુ ઉત્પાદન એટલે કે જીડીપીમાં 8.2 ટકાનો વધારો નોંધાયો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના સકલ ઘરેલુ ઉત્પાદન એટલે કે જીડીપીમાં 8.2 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન મેન્યુફેકચરીંગ અને ફાર્મા સેકેટરના સારા પ્રદર્શનને કારણે ગત બે વર્ષમાં જીડીપી વિકાસ દર હાલમાં સૌથી ઊંચો નોંધાયો છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રનો વિકાસ 4.5 થી વધીને 5.3 ટકા થયો છે જ્યારે મેન્યુફેકચરીંગ સેકટરનો વિકાસ 9.1 થી વધીને 13.5 ટકાને આંબ્યો છે.