શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો
Live TV
-
શેરબજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં ઘટાડાનો દોર જોવા મળ્યો હતો
શેરબજારમાં આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. સ્થાનિક રોકાણકારોની વેચવાલીના પગલે સેન્સેક્સ 95 પોઇન્ટના કડાકા સાથે 38 હજાર 252 પોઇન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફટીમાં પણ 27 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું તો નિફટી 11 હજાર 556 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. મેટલ અને હેલ્થકેર સેક્ટરમાં લેવાલી નિકળતા આ ક્ષેત્રનાશેરો ઉચકાયાં હતા. જ્યારે ટેકનોલોજી અને એન્ટરટેઇનમેન્ટના શેરોમાં મંદી જોવા મળી હતી