ચીનની કેન્દ્રીય બેંક ડિઝિટલ મુદ્રા પરિક્ષણ કરવાની તૈયારીમાં
Live TV
-
ચીનની કેન્દ્રીય બેંકે ડિઝિટલ મુદ્રા પરીક્ષણ કરવાની પરવાનગી આપી છે. આગામી વર્ષે આ પરીક્ષણની હદ પણ વધારાય તેવી શક્યતા છે.
ચીને વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગળ રહેવાના ઈરાદાથી પોતાની ડિઝિટલ મુદ્રા યોજના શરૂ કરવાની યોજના બનાવી છે. ચીનની કેન્દ્રીય બેંકે શહેરોમાં તેનું પરિક્ષણ કરવાની મંજૂરી આપી છે. બેંક શેનઝેન અને ગુઆંગદોંગ શહેરોમાં ડિઝિટલ મુદ્રાનું પરીક્ષણ કરવાની તૈયારીમાં છે.