શેરબજારમાં તેજી, સેન્સેક્સ 169 અંકના ઉછાળા સાથે બંધ
Live TV
-
આજે શેયરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સમાં કારોબારી દરમિયાન 330 અંકો સુધીનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન IDBI, TIMKEN, ટાટા મોટર્સ ટોપ ગેનર્સ જ્યારે DHFL, રિલાયન્સ કેપિટલ, આર પાવર, HSCL ટોપ લુઝર્સ રહ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ 169 અંક વધી 40 હજાર 582 અંકે જ્યારે નિફ્ટી 62 અંક વધી 11 હજાર 972 અંકે બંધ રહ્યો હતો.