વધી રહેલા ફૂગાવાના દર વચ્ચે શેરબજારમાં તેજીનો માહોલ
Live TV
-
આંતર બેન્ક વિદેશ મુદ્રા, બજારમાં રૂપિયો ડોલરની તુલનામાં 25 પૈસા મજબૂત બન્યો હતો. એક ડોલર નો ભાવ ,70 રૂપિયા 58 પૈસા છે. વિશ્લેષ્કોના મત મુજબ મજબૂત વિદેશી સંકેતોથી ભારતીય બજારમાં તેજી જોવા મળી છે.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં નોંધાયો 400થી વધુ પોઈન્ટનો ઉછાળો - એક તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો,સતત વધી રહેલા ફુગાવાના દર વચ્ચે શેરબજારે આપ્યા સકારાત્મક સમાચાર - દિવસના અંતે સેન્સેક્સ 428 પોઇન્ટના ઉછાળા સાથે 41 હજાર 9 પર જયારે નિફટી 115 પોઇન્ટના ઉછાળા સાથે 12 હજાર 87 પર રહ્યો ક્લોઝ -તો, કાચા તેલના ભાવમાં પણ નોંધાયો વધતો
શેર બજાર ,આજે ઉછાળા સાથે ખૂલ્યું હતું. શરૂઆત ના કારોબારમાં સેન્સેકસ, 284 અંક વધીને 40 હજાર 800 65 પોઈન્ટ, 99 સુધી પહોંચ્યો હતો. તો નિફ્ટી 77 પોઈન્ટ ઉછળીને 12 હજાર 48 પોઈન્ટ 70ના સ્તરે પહોંચ્યો હતો.