Skip to main content
Settings Settings for Dark

GeM દ્વારા ચુકવણી સંબંધિત સેવાઓ માટે યુકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

Live TV

X
  • ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લસ (GeM) એ પોર્ટલના પંજીકૃત ઉપયોગકર્તાઓને વિવિધ  પ્રકારની સેવાઓ પૂરી પાડવા માટે 16 ડિસેમ્બર 2019ને બેંક ઓફ મહારાષ્ટ્ર અને યૂકો બેંકની સાથે બે સહમતિ પત્રો પર હસ્તાક્ષર કર્યા...જેમ પૂલ એકાઉન્ટ્સ મારફતે હસ્તાંતરણ અને ઈ-પરફોર્મન્સ બેંક ગેરંટી અને અગ્રિમ રકમ જમા કરવા અંગે સલાહ આપવી એ આ સેવામાં સામેલ છે..કાગળ રહિત, સંપર્ક રહિત અને રોકડ રહિત પદ્ધતિ સુનિચ્છિત કરવાના લક્ષ્યને સાકાર કરવા માટે ચુકવણી અને વિવિધ બેંકિંગ સેવાઓનું એકીકરણ 'GeM'ની વિભિન્ન પ્રાથમિકતાઓમાંથી એક છે.  આ પ્રવૃત્તિઓ કરવા માટે GeM એ પહેલાથી જ 19 જાહેર અને ખાનગી બેન્કો સાથે એમઓયુ પર સહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply