દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ માટે G-20 દેશ કરનીતિ બનાવવાની તૈયારીમાં
Live TV
-
ભારતને થઈ શકે છે ફાયદો
જી-20 દેશ ગુગલ જેવી દિગ્ગજ ડીજીટલ કંપનીઓ માટે નવી કર નીતિ લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે..અહેવાલ મુજબ આ નીતી એ વાત પર આધારિત હશે કે કંપની કયા દેશમાં કારોબાર કરી રહી છે..ભલે પછી તેનું મુખ્ય કાર્યાલય કોઈ પણ દેશમાં હોય..આ નીતિ ગુગલ, એપ્પલ, ફેસબુક અને એમેઝોન માટે લાગુ થઈ શકે છે.જી-20 દેશો આ માટે વર્ષ 2020 સુધીમાં અંતિમ કરાર સુધી પહોચશે..જોકે આ નીતિ અંતર્ગત કઈ રીતે કામ થશે તે હજુ નક્કી નથી થયુ..