નવું વર્ષ શુભ-લાભદાયી પસાર થાય તેવી પ્રાર્થના સાથે ધંધા-વેપારીની આજથી શરૂઆત
Live TV
-
લાભ પાંચમને હિન્દુ અને જૈન પરંપરામાં જ્ઞાનપંચમી - સૌભાગ્ય પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે.
તો અમદાવાદમાં પણ નવું વર્ષ શુભ-લાભદાયી પસાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ આજથી પોતાના ધંધા-વેપારની શરૂઆત કરી હતી. લાભ પાંચમને હિન્દુ અને જૈન પરંપરામાં જ્ઞાનપંચમી - સૌભાગ્ય પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે જૈન ભાઈ-બહેનો તેમના ગ્રંથોનું પૂજન-અર્ચન કરી દેવવંદન, મા સરસ્વતી દેવીના પાઠ કરે છે. વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકોનું દેરાસરમાં જઈ પૂજન કરે છે.