ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં જોવા મળી તેજી
Live TV
-
શરૂઆતી સપાટ કારોબાર પછી આઇ.ટી., રિયલ્ટી, મેટલ, બેંક અને ઓટો શેયરોમાં તેજી આવતા માર્કેટે તેજી પકડી હતી
આજે સેન્સેક્સની સપાટ શરૂઆત બાદ તેજી આવી હતી. આઇ.ટી., રિયલ્ટી, મેટલ, બેંક અને ઓટો શેયરોમાં તેજી આવતા માર્કેટે તેજી પકડી હતી. કારોબારીના દિગ્ગજ શેયરોમાં હીરો મોટોકોર્પ,વિપ્રો, કોટક બેન્ક, એલ.એન્ડ ડી., ટાટા મોટર્સ, અદાણી પોટર્સ, HDFC બેન્ક, TCS માં તેજી જોવા મળી હતી. ત્યાં જ યસ બેન્ક એમ.એન્ડ એમ. ટાટા સ્ટીલ, ICI બેન્ક, ONGC, RIL HDFC, બજાજ ઓટો, મારૂતિ શેયરોમાં નબળાઇ આવી હતી