ભારતીય શેરબજારમાં શરુઆતી ઉછાળો
Live TV
-
આજે ભારતીય શેરબજારમાં કારોબારની ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે..સેન્સેક્સ 204 પોઈન્ટ વધીને ખૂલ્યો હતો.જ્યારે નિફ્ટી 42 પોઈન્ટ વધી 22 હજાર 370ની સપાટીએ ખૂલ્યો હતો..માર્કેટના શરુઆતી કારોબારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર શેર્સમાં વધારો જોવા મળ્યો..જ્યારે ઑટો અને મેટલ શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે..સવારના બે કલાકના સેશન બાદ શેરબજારમાં સેન્સેક્સમાં 15 પોઈન્ટના વધારા સાથે 73 હજાર 691ની સપાટીએ કારોબાર થઈ રહ્યો છે..જ્યારે નિફ્ટીમાં 32 પોઈન્ટના ઘટાડા સાથે 22 હજાર 303 ના સ્તરે કારોબાર થઈ રહ્યો છે..