મેક ઈન ઈન્ડિયા-ટ્રેન-18નો સફળ ટ્રાયલ રન, રેલમંત્રીનું ટ્વીટ
Live TV
-
બરેલી-મુરાદાબાદ સેક્શન પર ટ્રાયલ સફળ રહ્યો
ટ્રેન 18 કે જે અલગ એન્જિન વગરની ભારતની પ્રથમ ટ્રેન છે..જેનો ટ્રાયલ રન બરેલી-મુરાદાબાદ સેક્શન પર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે..આ વિડિયો રેલમંત્રીએ પોતાના ટ્વીટર પેજ પર પોસ્ટ કર્યો છે..ટ્રાયલ રન દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રેનમાં સવાર જોવા મળ્યા..ટ્રેનમાં મુસાફરોના વજન બરાબર રેતી ભરેલા ગેલન મૂકવામાં આવ્યા હતા..જેથી ટ્રેનનું વજન એ જ રહે જે સામાન્ય મુસાફરીમાં હોય છે..આ વિડિયો ફેસબુક અને ટ્વીટર બન્ને પર છવાયેલો રહ્યો..