રાજકોટ ખાતે પ્રોપર્ટી એક્સ્પોમાં હાજરી આપતા મુખ્યમંત્રી રૂપાણી
Live TV
-
રાજકોટમાં પ્રોપર્ટીએક્સ્પો અને શોકેસ 2019નુ ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે રાજકોટ રેસકોર્સ મેદાનમાં લોકો દ્વારા ઘરનું ઘર બનાવવા માટે પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે કેન્દ્ર સરકારની સૌ માટે આવાસ યોજના અને રાજ્ય સરકારનો તેમાં સહયોગ હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌ માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.