લઘુ અને મધ્યમ વેપાર હવે મેળવશે વિકાસની નવી રફ્તાર
Live TV
-
હવે 1 કરોડ સુધીનું ઋણ ઓનલાઈન મેળવો, માત્ર 59 મિનિટમાં..
લઘુ અને મધ્યમ વેપાર હવે મેળવશે વિકાસની નવી રફ્તાર
હવે 1 કરોડ સુધીનું ઋણ ઓનલાઈન મેળવો, માત્ર 59 મિનિટમાં..તા.2 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાથી દેશના 100થી પણ વધારે એમએસએમઈ કેન્દ્રોમાં યોજાશે કાર્યક્રમ
લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તુરંત અને સરળતાથી લોન
લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સહજ રોકડ પ્રાપ્તિ
લઘુ ઉદ્યોગો માટે કાનૂનનું અનુપાલન થયુ સરળ
કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ
જીએસટીની નોધણીથી થનારા લાભ અને બીજુ ઘણુ બધુ