શેરબજાર ખુલતાની સાથે જોવા મળ્યો 1.52 અંકનો ઉછાળો
Live TV
-
તો નિફ્ટી 42.40 પર ખુલ્યો અને ઘટાડો થતા 10,242.5 અંક પર પહોંચ્યો હતો..
શેરબજારમાં ખુલતાની સાથે જ ઘટાડો જોવા મળ્યો હતો.. ત્યારે સવારે જ સેન્સેક્સ ખુલતાની સાથે 1.52 અંકનો ઉછાળો આવ્યો હતો.. અને ત્યાર બાદ ઘટાડો નોધાયો હતો.. જયારે બીજી તરફ નિફટી પણ 42.40 અંક પર ખુલ્યો હતો..અને ત્યારબાદ ઘટાડો નોંધાયો હતો..અને 10,242.5 ની સપાટીએ પહોંચ્યો હતો..