સેન્સેક્સમાં 70 અને નિફ્ટીમાં 7 અંકનો વધારો
Live TV
-
આજે ગ્લોબલ માર્કેટમાં મિશ્રિત સંકેતોને પગલે ઘરેલુ નિવેશકો સતર્ક રહ્યા હતા. કારોબારી દરમિયાન સેન્સેક્સમાં 70 અંક જ્યારે નિફ્ટીમાં 7 અંકોનો વધારો જોવા મળ્યો હતો. આજે દરમિયાન ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહેન્દ્રા, કોટક મહિન્દ્રા, ટાઈટન અને ટાટા સ્ટીલમાં તેજી જોવા મળી હતી, જ્યારે હિંદુસ્તાન પેટ્રોલિયમ, હિંડાલ્કો, યસ બેંક, ટાટા સ્ટીલ, નવકાર કોર્પોરેશનના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 22 અંકોના ઘટાડા સાથે 36 હજાર 351.23 જ્યારે નિફ્ટી 23 અંક તૂટી 10 હજાર 957. 10 અંકે બંધ રહ્યો હતો.