સેન્સેક્સ 411 અંક અને નિફ્ટી 119 અંકના વધારા સાથે બંધ
Live TV
-
શેર બજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે કારોબારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેકસ ૪૧૧ અંક અને નિફ્ટી ૧૧૯ અંકના વધારા સાથે બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે કારોબારમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. જેના કારણે બજાર બંધ રહ્યું ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકાંક સેન્સેકસ ૪૧૧.૩૮ અંકના વધારા સાથે ૪૧ ૫૭૫. ૧૪ અંકની સપાટી પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી ૧૧૯.૨૫ અંકના વધારા સાથે ૧૨૨૪૫.૮૦ અંકની સપાટી પર બંધ રહ્યો હતો.