40 લાખ સુધીના ટર્ન ઓવરવાળા વેપારીઓને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ: અરૂણ જેટલી
Live TV
-
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની 32 મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓ માટે રાહતના સમાચાર આપતા નિર્ણયો લેવાયા હતા
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની 32 મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓ માટે રાહતના સમાચાર આપતા નિર્ણયો લેવાયા હતા. જેમાં 40 લાખ સુધીના ટર્ન ઓવરવાળા વેપારીઓને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે કમ્પોઝિશન સ્કીમ્સની મર્યાદા એક કરોડથી વધારી દોઢ કરોડ કરી છે