Skip to main content
Settings Settings for Dark

આગામી 4 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે ભારે વરસાદી આગાહી: ભારતીય હવામાન વિભાગ

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે ભારે વરસાદી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કેરળ અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કહેવામાં આવ્યું છે કે, મધ્ મહારાષ્ટ્ર અને દક્ષિણ આંતરીક કર્ણાટકના ઘાટ વિસ્તારોમાં આવતીકાલ સુધી ભારે વરસાદ પડશે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપુર્વ ભારત અને પેટા હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિકકીમમાં પણ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનીક આર.કે.જેનામાનીએ કહ્યું છે કે, દેશના ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધીમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply