Skip to main content
Settings Settings for Dark

આજથી અમૂલ દૂધની કિંમતમાં પ્રતિલીટરે બે રૂપિયાનો વધારો, અમૂલ ગોલ્ડના ભાવ રૂ.31

Live TV

X
  • અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા, અમૂલ શક્તિનો 28 રૂપિયા થયો છે.

    ગુજરાત સહકારી દૂધ વેચાણ સંઘ દ્વારા અમૂલના બ્રાન્ડ હેઠળ વેચાતાં વિવિધ વર્ગના દૂધની કિંમતમાં આજથી પ્રતિલીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી 500 મીલીમીટર અમૂલ ગોલ્ડના ભાવ 31 રૂપિયા, અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા, અમૂલ શક્તિનો 28 રૂપિયા થયો છે. સત્તાવાર યાદી મુજબ દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી તેમજ અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતો દ્વારા કરાતાં દૂધ સંપાદનના ભાવમાં આઠથી નવ ટકા જેટલો વધારો કરાયો હોવાથી તેમજ પશુઓના ખોરાકમાં અંદાજિત 20 ટકા વધારો થયો હોવાથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply