Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મહત્વની વાત એ છે કે, આ બેઠક બુધવારના બદલે આજના દિવસે કરવામાં આવી હતી. જેમાં વરસાદની વર્તમાન સ્થિતિ તેમજ વરસાદના કારણે થયેલ નુકસાન અને વળતર સંદર્ભે ચર્ચા થઇ હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ આવવાના છે તે અંગે ચર્ચા હાથ ધરાઈ હતી અને કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ કોરોનાના પ્રિકોશન ડોઝ બાબતે પણ ચર્ચા થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply