Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં કુડાસણ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન

Live TV

X
  • આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ગાંધીનગર (ઉત્તર-દક્ષિણ) ધારાસભ્ય, કલેક્ટર સહિતના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં

    'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગાંધીનગરમાં કુડાસણ ખાતે જિલ્લા કક્ષાની 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર (ઉત્તર) ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે. એન વાઘેલા સહિતના અધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply