Skip to main content
Settings Settings for Dark

પાટણના જસ્મીન પટેલે 15 સભ્યોની ટીમ સાથે માઉન્ટ યુનમ શિખર સર કર્યો

Live TV

X
  • પાટણના જસ્મીન પટેલે પોતાના 15 સભ્યોની ટીમ સાથે 7 દિવસની પહાડી સફર ખેડી હિમાચલના લાહૌલમાં લદ્દાખ નજીક આવેલા ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું 20,300 ફૂટ ઊંચું માઉન્ટ યુનમ શિખર સર કરી અનેરી સિદ્ધિ મેળવી. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમ સાથે જસ્મીને સફળતાપૂર્વક આરોહણ કર્યું. એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ પાંચમાં દિવસે રાત્રે 12 વાગે નીકળી, 8 કલાકના સતત ચઢાણ બાદ ટીમના 15 સભ્યોએ માઉન્ટ યુનમ  શિખર પર 20,300 ફૂટની ઊચાઇએ ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply