Skip to main content
Settings Settings for Dark

ભાવનગર જિલ્લામાં ૨૨ જૂન થી ૨૯ જુલાઈ દરમિયાન ૧૨ ભરતી મેળા યોજાશે

Live TV

X
  • ગુજરાત સરકારની રોજગારવાંચ્છુકોને રોજગારી પુરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા દ્વારા રોજગાર ભરતી મેળા યોજવામાં આવશે.

    ભાવનગર જિલ્લા અને શહેરમાં તા.૨૨ જૂનથી ૨૯ જુલાઈ સુધી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની રોજગારવાંચ્છુકોને રોજગારી પુરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા દ્વારા રોજગાર ભરતી મેળા યોજવામાં આવશે.

     

    આ બેઠકમાં તા.૨૨/૬/૨૦૨૨ના રોજ મહિલા ITI, વિદ્યાનગર ખાતે, તા.૨૪/૬/૨૦૨૨ના રોજ, મહુવા ITI ખાતે, તા.૨૯/૬/૨૦૨૨ના રોજ ડો.આંબેડકર ભવન ખાતે પાનવાડી ખાતે, તા.૧/૭/૨૦૨૨ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે તા.૬/૭/૨૦૨૨ના રોજ, ITI તળાજા ખાતે, તા.૮/૭/૨૦૨૨ના રોજ, ડો.આંબેડકર ભવન પાનવાડી ખાતે, તા.૧૩/૭/૨૦૨૨ના રોજ, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરોની કચેરી ખાતે, તા.૧૫/૭/૨૦૨૨ના રોજ, સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા.૨૦/૭/૨૦૨૨ ના રોજ, પાલીતાણા સતુઆબાબા બી.બી.એ. કોલેજ ખાતે તા.૨૨/૭/૨૦૨૨ ના રોજ, સિહોર ITI ખાતે, તા.૨૭/૭/૨૦૨૨ના રોજ અને તા.૨૯/૭/૨૦૨૨ ના રોજ પાલીતાણા આઇ.ટી.આઇ. ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે.

     

    કલેકટરે જણાવ્યું હતું કે, મહત્તમ રોજગારી પૂરી પાડવી તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ ઉપરાંત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુકોને લાયકાત અનુસાર રોજગારીની તક મળી રહે એ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply