Skip to main content
Settings Settings for Dark

મોડલ ગામ બનવાનું સંકલ્પ લેતું બોટાદનું કાપરડી ગામ

Live TV

X
  • જાણો, કપારડી ગામમાં કેવું થઈ રહ્યું છે પરિવર્તન

    બોટાદના ગઢડા તાલુકાના કાપરડીના ગ્રામજનોએ સંપ અને સદવિચારથી કરવામાં આવતા સામૂહિક પ્રયાસોનું ઉત્તમ પરિણામ આપી પર્યાવરણ માટે રોપા રોપણ અને ઉછેરનું સુંદર કામ પૂર્ણ કર્યું છે. કાપરડી ગામ 5 હજાર કરતા વધારે વૃક્ષો રોપી મોડલ ગામ બનવા જઈ રહ્યું છે. સમસ્ત ગામના સંયુક્ત પ્રયાસથી વૃક્ષારોપણ મહોત્સવ ઉજવાયો હતો. સાથે જ ગામમાં CCTV કેમેરાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજયના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, સમસ્ત કાપરડી ગામના લોકો દ્વારા 3 હજાર 600 જેટલા વૃક્ષ વાવવા અને ઉછેરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ જ ગામમાં 1 હજાર 611 રોપા વાવી સફળતા પૂર્વક ઉછેર કરવામાં આવી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply