રાજયમાં શુક્રવારે 390 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 7403
Live TV
-
રાજયમાં કોરોના વાઇરસને લઇને સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે.. રાજયમાં શુક્રવારે કોરોના વાઇરસના 390 પોઝિટિવ કેસ નોંધાયા.. અને 24 લોકોના કોરોના વાઇરસના કારણે મોત થયા છે. જયારે 163 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
રાજયમાં કોરોના વાઇરસને લઇને સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે.. રાજયમાં શુક્રવારે 390 પોઝિટિવ કેસ નોંધાયા.. અને 24 લોકોના કોરોના વાઇરસના કારણે મોત થયા છે. જયારે 163 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7403 કેસ નોંધાયા છે. શુક્રવારે અમદાવાદ ૨૬૯, વડોદરા ૨૫, સુરત ૨૫, ભાવનગર ૧, આણાંદ ૧, ગાાંધીનગર ૯, પાંચમહાલ ૬, બનાસકાાંઠા ૮, બોટાદ ૩, ગીર-સોમનાિ ૧, ખેડા ૭, જામનગર ૭, સાબરકાાંઠા ૭, અરવલ્લી ૨૦ અને મહીસાગર ૧ કેસ નોંધાયા.
તો રાજયમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ - 7403
● રાજ્યમાં કુલ કેસ : 7403
● રાજ્યમાં કુલ મોત : 449
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 1872•જિલ્લા વાઈસ કેસ :
●અમદાવાદ ૨૬૯
●વડોદરા ૨૫
●સુરત ૨૫
●ભાવનગર ૧
●આણાંદ ૧
●ગાાંધીનગર ૯
●પાંચમહાલ ૬
●બનાસકાાંઠા ૮
●બોટાદ ૩
●ગીર-સોમનાિ ૧
●ખેડા ૭
●જામનગર ૭
●સાબરકાાંઠા ૭
●અરવલ્લી ૨૦
●મહીસાગર ૧