હવામાન વિભાગ તરફથી ગુજરાતના આ જિલ્લાઓને ચેતવણી
Live TV
-
હવામાન ખાતાની તાજેતરની માહિતી મુજબ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ 40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન સાથે હળવો વરસાદ અને હળવા વાવાઝોડાની સંભાવના છે.
આગામી 3-4 કલાક દરમિયાન ગુજરાતના બનાસકાંઠા, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દાહોદ, જૂનાગઢ, રાજકોટને ચેતવણી આપવામાં આવી છે.