અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પૂર્ણ, પરિણામ 7 નવેમ્બરે
Live TV
-
અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હિંસાની નાની નાની ઘટનાઓ વચ્ચે ઓછું થયું મતદાન
અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. ચૂંટણીના શરૂઆતી પરિણામો 17 ઑકટોબર સુધી આવે તેવી શક્યતા છે અને અંતિમ પરિણામ 7 નવેમ્બર સુધી આવશે.
રાષ્ટ્રપતિ અશરફ ગની અને દેશના મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા વચ્ચે ચૂંટણી યોજાઈ છે. જીતવા માટે ઉમેદવારે 50 ટકાથી વધુ મતો પ્રાપ્ત કરવા પડશે. જો એવું નહીં થાય તો નવેમ્બરમાં ફરીથી મતદાન કરવામાં આવશે.