Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિએ વધતી હિંસક ઘટનાઓને નિયંત્રણમાં લાવવા વધુ પોલીસકર્મીઓની ભરતી કરવાની યોજના બનાવી

Live TV

X
  • યુએસ પ્રમુખ જો. બિડેને દેશભરમાં વધી રહેલી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખી યોજના જાહેર કરી છે. બિડેને શૂટિંગની ઘટનાઓ માટે હથિયારોના ઉપયોગમાં નિયંત્રણમાં ઢીલાસને દોષી ઠેરવી. આ યોજના અંતર્ગત પોલીસને વધુ ફંડ આપવામાં આવશે. ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે પાંચ-મુદ્દાની વ્યૂહરચનાની ઘોષણા કરતા રાષ્ટ્રપતિએ તમામ રાજ્યો અને શહેરોને જાહેર સલામતી માટે COVID રાહત ફંડમાંથી 300 અબજ ડોલરનો ઉપયોગ કરવા તાકીદ કરી હતી. બિડેને કહ્યું કે, કોરોના રાહત ભંડોળની રકમ સાથે ગુનાગ્રસ્ત વિસ્તારોમાં વધુ પોલીસકર્મીઓની ભરતી કરી શકાય છે. વહીવટી વ્યૂહરચનાના સમુદાય હિંસા હસ્તક્ષેપ કાર્યક્રમો, રોજગારની તકો, કિશોરો અને યુવાનો માટે ઉનાળાની પ્રવૃત્તિઓ જેવા કાર્યક્રમોમાં રોકાણોની દરખાસ્ત કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply