વિદેશમંત્રી એસ.જયશંકર આજથી બે દિવસીય ગ્રીસના પ્રવાસે પહોંચ્યા
Live TV
-
દેશના વિદેશમંત્રી એસ.જયશંકર ગ્રીસના બે દિવસીય પ્રવાસમાં ગ્રીસ પહોંચ્યા છે. ગ્રીસમાં વિદેશમંત્રી એસ.જયશંકરનું તેમના સમકક્ષ નિકો સ્ટેન્ડીયાસે સ્વાગત કર્યું હતું. વિદેશમંત્રી ગ્રીસના પોતાના પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોની વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા બાદ વિદેશમંત્રી જી-20 મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે ઇટલી માટે રવાના થશે.
