Skip to main content
Settings Settings for Dark

અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડને ગઇકાલે રુસના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે કરી મુલાકાત

Live TV

X
  • અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાયડને ગઇકાલે રુસી રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે હથિયાર નિયંત્રણ અને સાયબર સુરક્ષા અંગે વાતચીતમાં સંમતિ બની હતી. બન્ને દેશ હવે રાજદ્વારીને પરત બોલાવવા સંમત થયા છે. જો બાયડને આ મુલાકાતને ધનિષ્ટ અને વિસ્તૃત ગણાવી હતી. જ્યારે પુતિન અને બાયડનને રચનાત્મક અને સૈધાન્તીક ગણાવ્યાં હતાં. તેઓએ કહ્યું કે બન્ને દેશ વચ્ચે કોઇ મિત્રતા ન હતી. જોકે બન્ને દેશોના હિતો અંગે એક વ્યવહારીક વાતચીત હતી. તેઓએ વાતચીતને સફળ ગણાવી હતી. જોકે તેમણે કહ્યું હતું કે તે કહેવું મુશ્કેલ છે કે અમેરીકા સાથે સંબંધોમાં સુધારો થશે. બન્ને નેતાઓએ સંયુકત નિવેદનમાં કહ્યું કે બેઠક થી જાણવા મળે છે કે તેઓ તનાવની સ્થિતિમાં સંયુકત લક્ષો ઉપર કામ કરવા સક્ષમ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply