Skip to main content
Settings Settings for Dark

ઉત્તરીય ન્યુઝીલેન્ડના દરિયાકાંઠામાં 8.1 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ 

Live TV

X
  • યુ.એસ જીઓલોજીકલ સર્વે અનુસાર શુક્રવારની વહેલી સવારે ઉત્તરીય ન્યુઝીલેન્ડના દરિયાકાંઠામાં 8.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.દરિયાકાંઠા પરથી મોટી સંખ્યામાં લોકોને સ્થાંળાતરિત કરાઈ રહ્યા છે. 8.1 ની તીવ્રતાના ભયાવહ ભૂકંપ બાદ અતિ મોટા મોજાઓ ન્યુઝીલેન્ડનાં દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યા છે.આ મોજાઓનાં કારણે કાંઠાની વસાહતો પાણીમાં ગરકાવ થવાની સંપૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે.ન્યુઝીલેન્ડના રાષ્ટ્રીય આપાતકાલીન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી છે.જેમાં ઉત્તરીય પ્રદેશમાં રહેતા લોકોને ત્વરિત જગ્યા છોડી દેવા આદેશ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply