Skip to main content
Settings Settings for Dark

ફ્રાન્સના અરબપતિ રાજનેતા ઓલિવિયર ડસૉલ્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

Live TV

X
  • ગત રવિવારે ઓલિવિયર ડસૉલ્ટ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યા હતા તે દરમ્યાન ઉત્તર ફ્રાન્સના ડ્યુવિલ પાસે દુર્ઘટના સર્જાઈ હતી.

    ગત રવિવારે ઓલિવિયર ડસૉલ્ટ હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યા હતા તે દરમ્યાન ઉત્તર ફ્રાન્સના ડ્યુવિલ પાસે દુર્ઘટના સર્જાઈ હતી. 

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોને પોતાના એક ટ્વિટમાં આ ઘટનાની જાણકારી આપતાં કહ્યુ હતુ કે, ઓલિવિયર ડસૉલ્ટનું નિધનએ બહુ મોટુ નુકસાન છે. ઓલિવિયર ડસોલ્ટનું ઉદ્યોગ જગતમાં, વાયુસેનામાં અને સ્થાનિક નેતા તરીકે મોટુ યોગદાન રહ્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply