જનકપુર ધામમાં વડાપ્રધાનનુ પારંપારિક સ્વાગત,કરી પૂજા-અર્ચના
Live TV
-
જનકપુર ધામમાં વડાપ્રધાનનુ પારંપારિક સ્વાગત,કરી પૂજા-અર્ચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો નેપાળ પ્રવાસ શરૂ થઇ ચૂકયો છે. પીએમ મોદી સવારે 10.30 વાગ્યે નેપાળના જનકપુર પહોંચ્યા. અહીંથી વડાપ્રધાન સીધા જાનકી મંદિર માટે રવાના થશે. અહીં પીએમ પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાન તરીકે મોદીનો ત્રીજો નેપાળ પ્રવાસ છે. પીએમ મોદી સવારે અંદાજે 8 વાગ્યે દિલ્હીથી નેપાળ માટે રવાના થયા હતા. વડાપ્રધાન અહીં આજે જનકપુર-અયોધ્યા બસ સર્વિસને લીલી ઝંડી દેખાડશે. તેને રામાયણ સર્કિટના વિસ્તાર તરીકે જોઇ રહ્યાં છે.