FONT SIZE
RESET
11-05-2018 | 11:37 am
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ બે દિવસના મ્યાનમારના પ્રવાસે
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, બે દિવસીય મ્યાનમાર યાત્રાએ છે. વિદેશમંત્રીએ મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિ-પક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. સાથે જ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવાના છે. મ્યાનમાર પહોંચ્યા બાદ સુષ્મા સ્વરાજદ્વિ-પક્ષીય મુદ્દે વાતચીત શરૂ કરી દીધી છે
જનકપુર ધામમાં વડાપ્રધાનનુ પારંપારિક સ્વાગત,કરી પૂજા-અર્ચના
Previous Story
નેપાળઃ જનકપુર સભાને મોદીનુ સંબોધન, નેપાળ વિના અમારા રામ અધૂરા
Next Story