પનામા પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, બન્ને દેશોના પરસપર સહયોગની ચર્ચા
Live TV
-
પનામા પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, બન્ને દેશોના પરસપર સહયોગની ચર્ચા
ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ પ્રથમ વખત પાંચ દિવસના તેમના ડેલિગેશન સાથે પનામાના વિદેશ પ્રવાસે ગયા છે..જ્યા પનામાના રાષ્ટ્રપતિ જુઆન કાર્લોસ વેરેલા રોડ્રિગુએજ ના અધિકારીક આવાસ પર મુલાકાત કરી. પનામાના રાષ્ટ્રપતિ જુઆન કાર્લોસ વેરેલા રોડ્રિગુએજ અને ઉપરાષ્ટ્રપતિ ઇસાબેલ ડે સેંટમાલો ડી અલ્વારાડોએ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુનુ સ્વાગત કર્યુ. ઉપરાષ્ટ્રપતિ નાયડુ ભારત અને પનામાના સંબંધો અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ભારત અને પનામાં એકબીજાના સહયોગી રહ્યા છે..જેથી કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે