Skip to main content
Settings Settings for Dark

જળ સ્ત્રોતોના ક્ષેત્રે ભારત અને જાપાન વચ્ચે સહયોગના કરાર ઉપર થયેલા હસ્તાક્ષરને કેબિનેટની મંજૂરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના જળ સ્ત્રોત, નદી વિકાસ  અને ગંગા કાયાકલ્પ વિભાગ તથા જાપાનના  જમીન અને  માળખાકીય સુવિધાઓ, પરિવહન અને પ્રવાસન મંત્રાલયના વૉટર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ બ્યુરો સાથે થયેલા સહયોગના કરાર (MoC) અંગે જાણકારી આપવામાં આવી  હતી.

    આ સહયોગના કરારના ફાયદા શું?

    સહયોગના આ કરાર (Memorandum of Cooperation)  ઉપર પાણી અને ડેલ્ટા મેનેજમેન્ટ અને વૉટર ટેકનોલોજીના ક્ષેત્રે માહિતી, જાણકારી, ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક બાબતો સંબંધિત અનુભવોના આદાન પ્રદાનમાં વધારો કરવાની સાથે સાથે બંને દેશો વચ્ચે સંયુક્ત પ્રોજેકટના અમલીકરણ અંગે લાંબા ગાળાનો સહયોગ હાથ ધરવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓસી જળ સુરક્ષિતતા, સુધારાત્મક સિંચાઈ સુવિધા અને જળ સ્ત્રોત વિકાસમાં સાતત્યતામાં મદદરૂપ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply