પરમાણુ સમજૂતીથી 3 વર્ષ પછી અલગ થયું અમેરિકા
Live TV
-
ઈરાને 2015માં અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સાથે એક સમજૂતી કરી હતી
પરમાણુ સમજૂતીથી 3 વર્ષ પછી અલગ થયું અમેરિકા
ઈરાને 2015માં અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સાથે એક સમજૂતી કરી હતી
અમેરિકાએ ઈરાન સાથે થયેલા ઐતિહાસિક પરમાણુ સમજૂતીથી પોતાની જાતને અલગ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસથી ટીવી પર આપેલા ભાષણમાં તેની જાહેરાત કરી છે. તે સાથે જ ટ્રમ્પે ઈરાન પર ફરીથી આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની વાત પણ કરી છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધની શક્યતાઓ વધી
- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ઈરાન સમજૂતીને નબળુ બનાવી રહ્યું છે. આ સંજોગોમાં તેમની ઉપર આર્થિક પ્રતિબંધો પણ લગાવાવમાં આવશે,
- અમેરિકાના આ નિર્ણયથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ વધી ગયુ છે. તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અનિશ્ચિતતા વધી ગઈ છે.ઈરાને આ 6 દેશો સાથે કરી હતી સમજૂતી
- ઈરાને 2015માં અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સાથે એક સમજૂતી કરી હતી
- આ સમજૂતી અંતર્ગત ઈરાને તેમના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવાના બદલામાં પરમાણું કાર્યક્રમને સીમિત કરવાની સહમતી વ્યક્ત કરી હતી.