પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મેથી નેપાળના બે દિવસીય પ્રવાસે જશે
Live TV
-
આ પ્રવાસમાં નેપાળના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એકબીજા સાથે સંકળાયેલા તમામ મુદ્દા પર દ્વિપક્ષીય ચર્ચા કરશે અને નવી જલવિદ્યુત પરિયોજનાની પણ આધારશિલા પણ મુકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ બે દિવસીય નેપાળ પ્રવાસે જશે. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એકબીજા સાથે સંકળાયેલા તમામ મુદ્દા પર દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળમાં નવી જલવિદ્યુત પરિયોજનાની પણ આધારશિલા મુકશે.