મેક ઇન ઇન્ડિયાઃ વર્ષ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ રહેવાની સંભાવના
Live TV
-
એશિયાઈ વિકાસ બેંકે ભારતના વિકાસ દરના કર્યા વખાણ-વર્તમાન નાણાંકિય વર્ષ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ રહેવાની સંભાવના - ભારત આજ ગતિથી વિકાસ કરશે તો એક દાયકામાં અર્થવ્યવસ્થા ડબલ થવાનું પણ લગાવ્યું અનુમાન-વર્ષ 2018-19માં 7.3 ટકા જ્યારે 2019-20માં 7.6 ટકા વિકાસ દર રહેવાની સંભાવના