Skip to main content
Settings Settings for Dark

ફાયનાન્સિઅલ એક્શન ટાસ્ક ફોર્સની પેરિસમાં મળેલી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ યથાવત રાખવાના નિર્ણય પર મંજૂરીની મહોર

Live TV

X
  • ફાયનાન્સિઅલ એક્શન ટાસ્ક ફોર્સની પેરિસમાં મળેલી બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ યથાવત રાખવાના નિર્ણય પર મંજૂરીની મહોર લાગી ગઇ છે. એફ.એ.ટી.એફ.એ જણાવ્યું કે પાકિસ્તાનની સરકાર 27 મુદ્દાના એજન્ડા પૈકી ત્રણ મુદ્દાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. એફ.એ.ટી.એફ. દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૃદ્ધ પણ કોઇ નક્કર કામગીરી કરી નથી. એફ.એ.ટી.એફ.નું કહેવું છે કે પાકિસ્તાવે તમામ 1 હજાર 267 અને 1 હજાર 373 આતંકવાદીઓ સામે નાણાકીય પ્રતિબંધોનું પ્રભાવી રીતે પાલન કરવું જોઇએ. પાકિસ્તાન જૂન 2021 સુધી એફ.એ.ટી.એફ.ના ગ્રે લિસ્ટમાં રહેશે. પાકિસ્તાનને આ મુદત સુધીમાં તમામ મુદ્દાનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply