Skip to main content
Settings Settings for Dark

ભારત,ઓસ્ટ્રેલિયા,જાપાન અને અમેરિકાના ક્વોડ સમૂહના વિદેશ મંત્રીઓની વર્ચ્યુયલ બેઠક યોજાઈ 

Live TV

X
  • પરસ્પર હિતના ક્ષેત્રિય મુદ્દાઓ, કનેક્ટિવિટી અને સમુદ્રી સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી

    ભારત,ઓસ્ટ્રેલિયા,જાપાન અને અમેરિકાના ક્વોડ સમૂહના વિદેશ મંત્રીઓની વર્ચ્યુયલ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પરસ્પર હિતના ક્ષેત્રિય મુદ્દાઓ, કનેક્ટિવિટી અને સમુદ્રી સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ક્વોડ સમૂહની વિદેશ મંત્રી સ્તરની આ ત્રીજી બેઠક હતી બધા પક્ષોએ સ્વતંત્ર પારદર્શક અને વ્યાપક હિન્દ ક્ષેત્રને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. ક્વોડ સમૂહના મંત્રીઓએ આસિયાનની કેન્દ્રિય ભૂમિકા ઇન્ડો પેસિફિકના સંદર્ભમાં મહત્વની હોવાનું જણાવ્યુ. ચીનના વધતાં જતાં વર્ચસ્વથી ચિંતિત હિન્દ પ્રશાંત ક્ષેત્રના દેશોનું ક્વોડ સમૂહને વિશેષ અને મહત્વપૂર્ણ સમર્થન મળ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply