Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાનાં વિદેશમંત્રી એન્ટોની બ્લીંકન સાથે કરી મુલાકાત

Live TV

X
  • અમેરિકાની યાત્રાએ ગયેલા ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાનાં વિદેશમંત્રી એન્ટોની બ્લીંકન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન એસ. જયશંકરે  જુદાં જુદાં વિષયો પર વાતચીત કરી હતી અને કોવિડ 19 દરમ્યાન મુશ્કેલીની ઘડીમાં, ભારતનો સાથ આપવા માટે બાયડન સરકારનો આભાર પ્રગટ કર્યો હતો. એસ. જયશંકરે કહ્યું કે અમે ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી અને મને લાગે છે કે બન્ને દેશોનાં સંબંધ પાછલા કેટલાંક વર્ષોમાં  ખૂબ જ મજબૂત થયા છે અને આગળ પણ આવા સંબંધો રહેશે. ત્યાં બીજી તરફ એન્ટોની બ્લીંકને કહ્યું કે ભારત અને અમેરિકા અનેક મહત્વપૂર્ણ પડકારો અંગે સાથે મળીને કામ કરી રહ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply