Skip to main content
Settings Settings for Dark

GOOGLE દ્રારા ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ માટે આજથી ચાર્જ લાગૂ કરાશે

Live TV

X
  • ગૂગલ ફોટોઝ પર બેક-અપ ફાઈલ હવે ગૂગલના 15GB ફ્રી સ્ટોરેજમાં ગણાશે

    GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે. આજથી એટલે કે 1 જૂન 2021થી ગૂગલ આ સેવાઓ માટે આજથી ચાર્જ લેવાનું શરૂ કરશે.  ગૂગલ ફોટોઝ પર બેક-અપ ફાઈલ હવે ગૂગલના 15GB ફ્રી સ્ટોરેજમાં ગણાશે. જે અત્યાર સુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી એટલે કે ફોટોઝના સ્ટોરેજ સિવાય 15GBનું સ્ટોરેજ મળતું હતું.

    નવી પોલિસીના મતે Gmail એકાઉન્ટ પર તમને જે 15GBનું ફ્રી સ્ટોરેજ મળે છે તેમાં Google Photosનું સ્ટોરેજ પણ સામેલ હશે. એવામાં Google Photos યુઝર્સ કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને પોતાની તસવીરો બચાવી શકે છે. આ ઉપરાંત જો 1 જૂન 2021 પછી જો તમે સતત 2 વર્ષ સુધી ગૂગલનો ઉપયોગ નહિ કરો અથવા 2 વર્ષ સુધી ડેટા લિમિટ પૂરી થયા બાદ અપગ્રેડ ન કરવામાં આવે તો ગૂગલ ડેટાને ડિલિટ કરી શકે છે. 15GB કરતાં વધુ જગ્યા માટે ગૂગલને પૈસા આપવા પડશે. આ સિવાય ગૂગલ વન પરથી એક્સ્ટ્રા સ્ટોરેજ ખરીદવું પડશે. 

    સ્ટોરેજ ક્ષમતા        માસિક ચાર્જ        વાર્ષિક ચાર્જ
    100 GB        130/-        1300/-
    200 GB        210/-        2100/-
    2  TB           650/-         6500/-

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply