Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક નો ડાઈટ ડેની જાણી અજાણી વાતો

Live TV

X
  • આજનો દિવસ વૈશ્વિક નો ડાઈટ ડે તરીકે ઉજવાય છે.

    ખાવા-પીવામાં ભારતના લોકો પાછળ ક્યારેય પડતા નથી હોતા. પણ આજ-કાલના યુવાનોમાં સ્લિમ રહેવાનો અને ફિટ રહેવાનો ક્રેઝ વધી રહ્યો છે. અને લોકો ફિટ અને સ્લિમ રહેવા માટે જિમ, કસરત વગેરે કરતા હોય છે. અને આ બધાની સાથે ડાઈટ પણ અગત્યનો રોલ ભજવે છે. પણ વૈશ્વિક નો ડાઈટ ડે એટલે એ દિવસ જયારે વજન કે શરીરનો આકાર બદલાઈ જવાની ચિંતા વગર બધું જ મન પસંદ ખાવાનું ખાવાનો દિવસ. આ દિવસે બધી ચિંતા મૂકીને લોકો મન મૂકીને ફાસ્ટ ફૂડ અને ઓઈલી ફૂડની મજા માણે છે.

    ઇન્ટરનેશનલ નો ડાઈટ ડે પહેલી વાર 1992માં યુકે એટલે કે બ્રિટેનમાં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની સ્થાપના બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સે કરી હતી જેથી લોકો જેવા છે એવા પોતાને સ્વીકારે. આ દિવસે વાદળી રંગની રિબનને પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસનું મહત્વ આજ કાલ ખુબ જ વધી રહ્યું છે. આ દિવસે ફિટનેસ ફ્રેક લોકો મન મૂકી ને ફાસ્ટ ફૂડ ખાતા હોય છે.આ દિવસે લોકો ચાઈનીઝ ફૂડ, ફાસ્ટ ફૂડ, ચાટ, ઓઈલી ફૂડ, આઈસ્ક્રીમ, સ્નેક્સ વગેરે લોકો ખાઈને ચિટ ડે મનાવતા હોય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply