370 ટન રાહત સામગ્રી સાથે ભારતીય INS જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું
Live TV
-
ઢાકામાં ભારતના હાઈ કમિશ્નર હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આ સામગ્રી લઈ જવાઈ હતી.
ભારતીય નૌકાદળનું જહાજ INS ઐરાવત અંદાજે 370 ટન જેટલી રાહત સામગ્રી સાથે બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચી ગયું છે. ઢાકામાં ભારતના હાઈ કમિશ્નર હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આ સામગ્રી લઈ જવાઈ હતી.
કમિશ્નર દ્વારા આ સામગ્રી બાંગ્લાદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિલિફ પ્રધાન મુફઝલ હુસૈન ચૌધરી માયાને સોંપવામાં આવી હતી. આઈએનએસ ઐરાવતનું બાંગ્લાદેશના નૌકાદળે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.