Skip to main content
Settings Settings for Dark

50 કેરેટની હીરા જડિત ડાયમંડ રીંગ,,સૌથી મોઘી ડાયમંડ રીંગની તસ્વીરો

Live TV

X
  • જીનેવામાં થયેલી હરાજી દરમિયાન 50.47 કેરેટની આ ડાયમંડ રીંગ પ્રદર્શનમાં મુકવામાં આવી

    50 કેરેટના હીરા જડિત ડાયમંડ રીંગ આપે ક્યારેય જોઈ છે..તો જોઈ લો આ વિડિયો...જીનેવામાં થયેલી હરાજી દરમિયાન 50.47 કેરેટની આ ડાયમંડ રીંગ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી...જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી..તેની અંદાજિત કિંમત 5 થી 7 મિલિયન ડોલરની આસપાસ છે..આ ડાયમંડ રીંગ વિશ્વની સૌથી મોંઘી ડાયમંડ રીંગ હોવાનો દાવો કરાયો છે..ફેસબુક પર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply