અમેરીકન રાષ્ટ્રપતિ 24-25 ફેબ્રુઆરી ભારતના પ્રવાસે આવશે
Live TV
-
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ભારત આવી રહયાં છે. વ્હાઇટ હાઉસે આ અંગેની જાણકારી આપતા કહયું હતું, કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે છે.
અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાના છેલ્લા સપ્તાહમાં ભારત આવી રહયાં છે. વ્હાઇટ હાઉસે આ અંગેની જાણકારી આપતા કહયું હતું, કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તેમની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ જોડાશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. આશા રાખવામાં આવી રહી છે, કે આ પ્રવાસથી અમેરીકા અને ભારતની રણનીતિક ભાગીદારી વધુ મજબૂત બનશે.