Skip to main content
Settings Settings for Dark

આજે એટલે કે 24મી જૂનને પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

Live TV

X
  • આજે એટલે કે 24મી જૂનને પાસપોર્ટ સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. અમદાવાદમાં આવેલી પાસપોર્ટ ઓફિસ લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહી છે.  છેલ્લા કેટલાક સમયમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા લોકોને તાત્કાલિક અને ઘર આંગણે પાસપોર્ટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા પાસપોર્ટ ઓફિસના ડાયરેક્ટર રેન મિશ્રાએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી નિમિત્તે લોકોને વધુ સારી સગવડ મળી રહે તે માટે ઓફિસના કર્મચારીઓ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષમાં રહી ગયેલી ખામીઓને દૂર કરીને આ વર્ષે વધુ સારી સુવિધા સાથે પાસપોર્ટ સેવા દિવસની ઉજવણીનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply