આજે GST પરિષદની 27મી બેઠક
Live TV
-
જીએસટી પરિષદની 27મી બેઠક આજે યોજાવા જઈ રહી છે.
જીએસટી પરિષદની 27મી બેઠક આજે યોજાવા જઈ રહી છે. જેમા અન્ય મુદ્દાઓ સાથે સરળ કર રિટર્ન ફોર્મ બનાવવા પર વિચાર કરવામાં આવશે, સાથે જ GST નેટવર્કને સરકારી કંપનીમાં બદલવા અંગેના પ્રસ્તાવ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ માટે નાણામંત્રીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાશે. આ પરિષદમાં રાજ્યોના નાણાંમંત્રીઓ પણ હિસ્સો લેશે.