Skip to main content
Settings Settings for Dark

કેદારનાથમાં એર લિફ્ટ કરવામાં આવેલું ખામીયુક્ત હેલિકોપ્ટર ક્રેશ

Live TV

X
  • આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ થતા અટકી હતી, પરંતુ એક પાયલોટ અને ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા

    કેદારનાથ ધામમાં કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. જેથી MI-17ને હેલિકોપ્ટર દ્વારા તેને એર લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વાયર તૂટવાને કારણે કિસ્ટ્રલ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. 

    ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાદમાં, રિકવરી ઓપરેશન દરમિયાન Mi-17 હેલિકોપ્ટર દ્વારા તેને ઉપાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે જોડાયેલો વાયર તૂટી ગયો હતો અને હેલિકોપ્ટર પહાડો વચ્ચે પડ્યું હતું. જો કે, હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું ન હતું, જેથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ પાયલોટ અને અન્ય ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, એસડીઆરએફના જવાનોએ સ્થળ પર હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply